30 thoughts on “ADV |115| SOCIAL WELFARE INSPECTOR |PART-2|NDC | JAYESH VAGHELA |7/10/2018|SMART|WORK|આટલું સહેલુ?”

  1. સર દિશા અને અંતર ના દાખલામાં વામાંતર દિશામાં એટલે કઈ દિશા કહેવાય જે હમણાં લેવાયેલી ugvcl ની પરીક્ષામાં પૂછયું હતું.

  2. માથાકૂટ અને સુંદર લુંટ એટલે અંત્યાનુપ્રાસ થાય ને સર ગણીત સાથે વ્યાકરણ પણ સારુ થાય છે.

  3. Are sir tamara video jovanu chalu kariye etle aakho video puro krya vina fon bandh karavavu man na thay

  4. સર આ બધા જવાબ આવડતા હતા પણ જ્યારે જડપ થી નિર્ણય લેવાનો હોય ને ત્યારે આપણી કસોટી થાય (જડપથી કેમ નિર્ણય લેવો એ એક કસોટી છે)

  5. sir tme khub saras sikhvado Cho seriously khub easily aavdi Jay che but tme 1 help karsho please English grammar & math's na easily video normal amne aavdi Jay Teva video send karva vinti 🙏🙏 thanks sir…….

  6. Tame sikhvo 6o sir ….khubajj saradta thi aavdi…Jay …6e … thank you….sir…aavij rite shikhavata raho….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *